Monday, June 5, 2017






જે ટેક્ષ ક્રેડીટ હાલ ના કાયદા પ્રમાણે મળે છે તે ટેક્ષ ક્રેડીટ રીટર્ન માં કેરીફોરવર્ડ કરી હશે એટલે GST માં પણ મળશે. સવાલ એ છે કે જે ડ્યુટી ની ક્રેડીટ હાલ માં નથી મળતી અને જે ઈનપુટ ૦૧.૦૭.૨૦૧૭ ના  સ્ટોક માં હશે તે GST માં મળશે?

નીચેના વ્યક્તિ ને ક્રેડિટ મળશે.
1)      અગાઉ ના કાયદા માં રેજીસટ્રેસન કરવા નું ના હતું.
2)      EXEMPT માલ નં ઉત્પાદન કરતા હતા. યા તો EXEMPT સેવા આપતા હતા.
3)      નોટીફીકેશન ૨૬/૨૦૧૨ SERVICE TAX નો લાભ લેતા હોઈ.
4)      FSD/SSD/રેજીસટરડ ઇમ્પોર્ટર

ક્રેડીટ લેવા માટે નીચે ની શરતો નિભાવાની રેહશે.
1.)    ઈનપુટ સ્ટોક GST માં કરપાત્ર સપ્લાય માં વાપરવો જોઈએ.
2.)    CGST માં એ સ્ટોક પર ITC મળવા પત્ર હોવી જોઈએ.
3.)    ડયુટી ભરેલું બીલ હોવું જોઈએ. જો ટ્રેડર પાસે ડ્યુટી ભરેલું બીલ ના હોઈ તો જે CGST ભરવા પાત્ર થશે 1.૭.૨૦૧૭ પછી તેના ૪૦ ટકા જેટલી ક્રેડીટ મળશે.
4.)    બીલ બાર મહિના કરતા જુનું ના હોવું જોઈએ. એટલે કે ૦૧.૦૭.૨૦૧૬ પેલાનું ના હોવું જોઈએ.
5.)    CGST માં કોઈ ABATEMENT નો લાભ ના મળતો હોવો જોઈએ.

ઉપર જે ક્રેડીટ ની વાત કરવામાં આવી તે  CGST તરીકે મળશે.
EXCISE, CVD, SAD, 
AED (TEXTILE AND TEXTILE ARTICLE),
 NATIONAL CALAMITY CONTINGENT DUTY

STOCK AS ON 01.07.2017
CGST CRDIT





THANKS AND REGARDS

CA ASHISH VADODARIYA 
vadodariya.ashish@gmai.com

No comments:

Post a Comment