જી એસ ટી મોડેલ બીલ આપડી પાસે આવી ગયું છે પણ એટલું મોટું બીલ વાંચવાનો કંટાળો
આવે એ સ્વાભાવિક છે. એમાં પણ જયારે ચોમાસું સત્ર માં બીલ પાસ થશે કે કેમ એ પણ એક
પ્રશ્ન હોઈ ત્યારે તો મોડેલ બીલ વાંચવાનો કોઈ સવાલજ નથી. સૌથી અગત્યની વાત બીલ ના
વાંચવાનું કારણ એ પણ હોઈ સકે એ ઈંગ્લીશ માં હોઈ તો કોણ એ દરેક પ્રોવિસન માં મગજ
ખપાવે. તો આપડા એ બધા મિત્રો માટે જી એસ ટી મોડેલ બીલ ની ટુકમાં સમજણ.
પેહલા તો એ કેવાનું કે કઈ નવું નથી. જે આપડે વેટ માં કરીએ છીએ એવુજ બધું છે.
જેમ કે.......
Registration - Monthly Tax Calculation - Input
credit - Monthly Return - carry
forward of credit -Annual
Return – Assessment - Assessment
Order - file Close.
હવે કહો કે આમાં શું નવું છે?
લેટ્સ સી
૧) રજીસ્ટ્રેશન : જો Turnover ૯ લાખ થી વધુ થઇ જાય તો. Northern Eastern Region -Turnover ૪ લાખ.
૨) રજીસ્ટ્રેશન ની જગ્યા (POR) : જે રાજ્ય માંથી માલ તથા સર્વિસ ની સપ્લાઈ થવાની હોઈ તે. રાજ્ય.
3) હાલ ના કાયદા માં થી માયગ્રેસન : ૬
મહિના માટે પ્રોવિસનલ નમ્બર આપવામાં આવશે. આ ૬ મહિના માં જરૂરી ડોક્યુમેન્ટ આપી
નવો નમ્બર લેવાનો રેહશે.
૪) જી એસ ટી કોમપલાયંસ સ્કોર કાર્ડ: (કઈક નવું) CIBIL જેવું. હવે તો ખબર પડીજ ગઈ હશે આ શું બલા છે. જો બેંકો એ લોન આપતી વખતે આ ચેક
કરવાનું ચાલુ કરી દીધું તો આપડા ભાયું ને તકલીફ પડશે. આ સ્કોર કાર્ડ પરથી કોઇપણ
ડીલર કાયદાનું કેટલું પાલન કરે છે તે ખબર પડશે.
૫) ટેક્ષ ક્યારે લેવાનો: અત્યારે સર્વિસ ટેક્ષ માં જે લીમીટ છે તેજ.
ટર્નઓવર ૧૦ લાખ અને NORTHEN EASTERN માટે ૫ લાખ.
૬) ટેક્ષ લેવાની ઘટના : જયારે માલ/સરવીસ ની સપ્લાઈ થાય ત્યારે. હવે અહ્યા
સપ્લાઈ ખુબ અગત્ય ની ડેફીનેશન છે.
SALE,
TRANSFER, BARTER (આરજો- મારજો), EXCHANGE, LICENCE, RENTAL, LEASE OR DISPOSAL MADE
OR AGREED TO BE MADE FOR CONSIDERATION, IMPORTATION OF SERVICE WETHER OR NOT
FOR CONSIDERATION આ બધી બાબત ને સપ્લાય
કેહવાઇ.
૭) પોઇન્ટ ઓફ ટેક્ષ : નીચે આપેલ માંથી જે પેહલા થાય તે. (એલા..... WHICHEVER
IS EARLIER બકા ).
1. Date on which
goods Removed to Recipient. (Movable Goods)
2. Date on which Goods Made Available
to Recipient. (Immovable Goods)
3. Issue of Invoice by Supplier
4. Receipt of Payment by Supplier
5. Date on Which Recipient shows the receipt of the Goods in his books of
Accounts.
૮) T.C.S ઓનલાઈન પ્લેયર્સ : (કઈક નવું) અત્યારે જે રાફડો ફાટી
નીકળ્યો છે ને જે બધાને કનફ્યુંસન થાય છે વેટ માં એ નું સોલ્યુશન જી એસ ટી માં
આપ્યું. ફલીપકારટ/એમેજોન જેવા પ્લેયર્સ એ T.C.S લેવાનો રેહશે (CREDIT/PAYMENT WHICHEVER IS EARLIER.)
૯) વેલ્યુંએસન રૂલ્સ : આમાં નવું કઈ
નથી. જે Excise માં છે એજ છે. વેલુંએસન મેથડ ના નામ આપી દવ તમે સમજી જાસો. આ મેથડ ને ઉતરતા ક્રમ માં ફોલો કરવાની..
a. TRANSACTION VALUE METHOD
b. TRANSACTION VALUE OF A GOODS/SERVICE OF LIKE KIND
c. COMPUTED VALUE METHOD
d. RESIDUAL METHOD
૧૦) ઈનપુટ ક્રેડીટ યુટીલાયઝેશન : અત્યારે જેમ ITC નું લેજર છે વેટ માં, એમજ E. Ledger હશે જી એસ ટી માં. ટોટલ 3 ટેક્ષ, તો ત્રણ ઈનપુટ ક્રેડીટ પણ હોવાની. IGST (અત્યાર નો CST), CGST (અત્યાર નો EXCISE/SERVICE
TAX),SGST (અત્યાર નો VAT). CGST અને SGST નો રેટ સરખો રેહશે EG. ૧૦%. અને IGST નો રેટ CGST અને SGST નું ટોટલ હશે એટલે
કે ૨૦%. ઓ ભાઈઓ આ રેટ ની બબાલ ના લીધે જ બીલ પાસ નથી થતું એટલે ધ્યાન રાખજો અહી
આપેલ રેટ ફક્ત સમજવા માટે છે.
હવે જોઈએ, ક્રેડીટ કેમ વાપરી શકાઈ.
INPUT CREDIT IGST : 1ST
IGST 2ND CGST 3RD SGST
INPUT CREDIT SGST:
1ST SGST 2ND IGST
INPUT CREDIT CGST :
1ST CGST 2ND
IGST
SGST ઈનપુટ ટેક્ષ ક્રેડીટ CGST માટે નહિ વાપરી શકાઈ અને CGST ઈનપુટ ટેક્ષ
ક્રેડીટ SGST માટે નહિ વાપરી શકાઈ.
૧૧) ટેક્ષ પેય્મેન્ટ : વેટ ની જેમ ઈલેકટ્રોનીક લેજર હશે. પેય્મેન્ટ નેટ
બેન્કીંગ, ક્રેડિટ કાર્ડ, ડેબીટ કાર્ડ, એંન ઈ એફ ટી., આર ટી જી એસ. દ્વારા થઇ
શકશે.
૧૨) ટી. ડી એસ : કેન્દ્ર/રાજ્ય સરકાર અમુક સંસ્થા ને નોટીફ્ય કરશે. (જેમ કે
લોકલ ઓથોરીટી) જે કોનટ્રાકટ ની વેલ્યુ ૧૦
લાખ થી વધારે હોઈ ત્યારે ટી. ડી એસ ઉઘરાવી
લેશે.
૧૩) રીટર્ન : ઈ ફાય્લીંગ.
a)
Monthly
within 20 days from end
of month.
b)
Composition :
quarterly within 18 days from end
of quarter.
c)
TDS return :
with in 10 days from end of month.
d)
Input service
Distributor : within 13 days from end
of month
e)
First Return
: From the day liable to Registration till the end of the month in which
registration granted.
f)
Annual Return
: 31st December following end of the F.Y
g)
Final Return
: Within Three Month from the day of Cancellation or cancellation order
whichever is earlier.
બસ આટલું ટ્રેલર માં કાફી છે બાકી આખી ફિલ્મ પણ આવશે પણ એક વાર બીલ પાસ થયા
પછી.
News :
June 29 2016 : Naidu said, that the government wants
to get the GST bill passed by consensus and is making efforts in that direction
but asserted that even if consensus is not there, "we must get it approved
in this session".
Since GST
is a Constitution Amendment Bill, support of two-third of Rajya Sabha members
is required for its passage. It means the government will require 164 votes.
Speaking
separately, BJP sources said that after the recent Rajya Sabha polls, the
scenario has tilted in favour of the ruling alliance.
A source
said BJP's strength has now risen to 54 from 46 and the total strength of
pro-GST members from the ruling alliance, supporting independents and nominated
members, will be about 81.
Besides,
the ruling alliance is also confident of support of around 76 members from
parties including SP, Trinamool Congress, JD(U), BJD, BSP, NCP, DMK, RJD, TRS,
INLD, IUML, JMM, Kerala Congress, JD(S) and YSR Congress.
The party
believes 22 other members from parties including AIADMK, CPM and CPI would
support the measure after pressing some amendments or abstain.
If BJP's
calculations work, votes in favour of the bill could go up to 179, more than
the required 164.
"In
these circumstances, the GST Bill may be passed without the support of 60
members of Congress, if it does not create din in the Rajya Sabha," a
party functionary said.
BJP sources
said even if the 13-member AIADMK abstains, the number of the 245-member House
will be reduced to 232 and the government will require the support of only 155
members to pass the bill.
Naidu said
voting on the bill will be the last option, suggesting that the government
would like to avoid any trial of strength on this issue and will strive to take
all parties along.
HAPPY NOTE
:
I DON’T LIKE TO PAY TAXES,
BUT I LIKE GOOD ROAD, SECURITY,
NATIONAL PARKS AND OTHER FACILITIES.
SO I PAY THEM ANYWAY !
Created by : CA Ashish Vadodariya
can be reached at : vadodariya.ashish@gmail.com