જે ટેક્ષ ક્રેડીટ હાલ ના
કાયદા પ્રમાણે મળે છે તે ટેક્ષ ક્રેડીટ રીટર્ન માં કેરીફોરવર્ડ કરી હશે એટલે GST
માં પણ મળશે. સવાલ એ છે કે જે ડ્યુટી ની ક્રેડીટ હાલ માં નથી મળતી અને જે ઈનપુટ
૦૧.૦૭.૨૦૧૭ ના સ્ટોક માં હશે તે GST માં
મળશે?
નીચેના વ્યક્તિ ને
ક્રેડિટ મળશે.
1)
અગાઉ ના કાયદા માં
રેજીસટ્રેસન કરવા નું ના હતું.
2)
EXEMPT માલ નં ઉત્પાદન
કરતા હતા. યા તો EXEMPT સેવા આપતા હતા.
3)
નોટીફીકેશન ૨૬/૨૦૧૨
SERVICE TAX નો લાભ લેતા હોઈ.
4)
FSD/SSD/રેજીસટરડ
ઇમ્પોર્ટર
ક્રેડીટ લેવા માટે નીચે ની શરતો નિભાવાની રેહશે.
1.)
ઈનપુટ સ્ટોક GST માં
કરપાત્ર સપ્લાય માં વાપરવો જોઈએ.
2.)
CGST માં એ સ્ટોક પર ITC
મળવા પત્ર હોવી જોઈએ.
3.)
ડયુટી ભરેલું બીલ હોવું
જોઈએ. જો ટ્રેડર પાસે ડ્યુટી ભરેલું બીલ ના હોઈ તો જે CGST ભરવા પાત્ર થશે
1.૭.૨૦૧૭ પછી તેના ૪૦ ટકા જેટલી ક્રેડીટ મળશે.
4.)
બીલ બાર મહિના કરતા
જુનું ના હોવું જોઈએ. એટલે કે ૦૧.૦૭.૨૦૧૬ પેલાનું ના હોવું જોઈએ.
5.)
CGST માં કોઈ ABATEMENT
નો લાભ ના મળતો હોવો જોઈએ.
ઉપર જે ક્રેડીટ ની વાત કરવામાં
આવી તે CGST તરીકે મળશે.
EXCISE, CVD, SAD,
AED (TEXTILE AND TEXTILE ARTICLE),
NATIONAL CALAMITY CONTINGENT DUTY
![]() |
| STOCK AS ON 01.07.2017 |
CGST CRDIT
THANKS AND REGARDS
CA ASHISH VADODARIYA
vadodariya.ashish@gmai.com
