Monday, June 5, 2017






જે ટેક્ષ ક્રેડીટ હાલ ના કાયદા પ્રમાણે મળે છે તે ટેક્ષ ક્રેડીટ રીટર્ન માં કેરીફોરવર્ડ કરી હશે એટલે GST માં પણ મળશે. સવાલ એ છે કે જે ડ્યુટી ની ક્રેડીટ હાલ માં નથી મળતી અને જે ઈનપુટ ૦૧.૦૭.૨૦૧૭ ના  સ્ટોક માં હશે તે GST માં મળશે?

નીચેના વ્યક્તિ ને ક્રેડિટ મળશે.
1)      અગાઉ ના કાયદા માં રેજીસટ્રેસન કરવા નું ના હતું.
2)      EXEMPT માલ નં ઉત્પાદન કરતા હતા. યા તો EXEMPT સેવા આપતા હતા.
3)      નોટીફીકેશન ૨૬/૨૦૧૨ SERVICE TAX નો લાભ લેતા હોઈ.
4)      FSD/SSD/રેજીસટરડ ઇમ્પોર્ટર

ક્રેડીટ લેવા માટે નીચે ની શરતો નિભાવાની રેહશે.
1.)    ઈનપુટ સ્ટોક GST માં કરપાત્ર સપ્લાય માં વાપરવો જોઈએ.
2.)    CGST માં એ સ્ટોક પર ITC મળવા પત્ર હોવી જોઈએ.
3.)    ડયુટી ભરેલું બીલ હોવું જોઈએ. જો ટ્રેડર પાસે ડ્યુટી ભરેલું બીલ ના હોઈ તો જે CGST ભરવા પાત્ર થશે 1.૭.૨૦૧૭ પછી તેના ૪૦ ટકા જેટલી ક્રેડીટ મળશે.
4.)    બીલ બાર મહિના કરતા જુનું ના હોવું જોઈએ. એટલે કે ૦૧.૦૭.૨૦૧૬ પેલાનું ના હોવું જોઈએ.
5.)    CGST માં કોઈ ABATEMENT નો લાભ ના મળતો હોવો જોઈએ.

ઉપર જે ક્રેડીટ ની વાત કરવામાં આવી તે  CGST તરીકે મળશે.
EXCISE, CVD, SAD, 
AED (TEXTILE AND TEXTILE ARTICLE),
 NATIONAL CALAMITY CONTINGENT DUTY

STOCK AS ON 01.07.2017
CGST CRDIT





THANKS AND REGARDS

CA ASHISH VADODARIYA 
vadodariya.ashish@gmai.com

Saturday, February 18, 2017

Need for Anti-profiteering clause in GST law (sec 163)
By CA Ashish Vadodariya
                   
Countries like Canada, New Zealand, Australia and Malaysia have witnessed a significant increase in inflation for a very short period, after implementation of GST.

GST is a multi-stage, consumption-based value added tax which proposes to abolish the cascading effect in the present tax structure. Such change in the tax structure provides room for improved profit margin at every stage of supply chain.

Therefore, strict measures are proposed to be implemented to ensure that the benefit of an efficient tax system are passed on to consumers.

In india most of CPI basket product will be out of purview of GST or will in Lower Tax Bracket, so there may not be inflationary effect but precaution is better than cure and that’s what sec 163 of model GST law is for.

So basically this is the control mechanism on Taxable person that benefit of credit or reduction in tax rate in GST regime should be passing on to consumer and not translated to increase in net profit. Let me explain this with example.

If today trader is receiving the goods form manufacturer so he will receive the bill with excise now he is just trading so he will not be taking credit of excise and excise will be his cost, so till today his cost of sale was say 100+10=110 now he will get the credit of excise of goods lying in stock on the effective date of GST Law. so he will be getting credit of that 10 rupee and his cost remains only rupees 100. His profit will increase by say Rs. 10.

COMPARATIVE  
           

BEFORE GST
AFTER GST COMPLYING WITH SEC 163
AFTER GST NON COMPLYING WITH SEC 163
cost
110
100
100
Profit say 10%
11
10
11
Sale Price
121
110
121

As we can clearly see in the above comparison that in ideal situation benefit should be pass on to consumer and that can be possible with sec 163.

Lets see the words of sec 163,

1) The Central Government may by law constitute an Authority, or entrust an existing Authority constituted under any law, to examine whether input tax credits availed by any registered taxable person or the reduction in the price on account of any reduction in the tax rate have actually resulted in a commensurate reduction in the price of the said goods and/or services supplied by him.

(2) The Authority referred to in sub-section (1) shall exercise such functions and have such powers, including those for imposition of penalty, as may be prescribed in cases where it finds that the price being charged has not been reduced as aforesaid.

GST Council 10th Meeting :
It was expected that in today’s meeting anti profiteering Clause would be on agenda but after completion of meeting finance Minister Arun Jately said that this clause has not been discussed in today’s meeting rather Draft Compensation Bill has been approved by the council.   

Can be Reached at : vadodariya.ashish@gmail.com

   

Thursday, July 14, 2016

                    OVERVIEW OF GST MODEL 


જી એસ ટી મોડેલ બીલ આપડી પાસે આવી ગયું છે પણ એટલું મોટું બીલ વાંચવાનો કંટાળો આવે એ સ્વાભાવિક છે. એમાં પણ જયારે ચોમાસું સત્ર માં બીલ પાસ થશે કે કેમ એ પણ એક પ્રશ્ન હોઈ ત્યારે તો મોડેલ બીલ વાંચવાનો કોઈ સવાલજ નથી. સૌથી અગત્યની વાત બીલ ના વાંચવાનું કારણ એ પણ હોઈ સકે એ ઈંગ્લીશ માં હોઈ તો કોણ એ દરેક પ્રોવિસન માં મગજ ખપાવે. તો આપડા એ બધા મિત્રો માટે જી એસ ટી મોડેલ બીલ ની ટુકમાં સમજણ.

પેહલા તો એ કેવાનું કે કઈ નવું નથી. જે આપડે વેટ માં કરીએ છીએ એવુજ બધું છે. જેમ કે.......
Registration - Monthly Tax Calculation - Input credit - Monthly Return - carry forward of credit -Annual  Return Assessment - Assessment Order -  file Close.

હવે કહો કે આમાં શું નવું છે?
લેટ્સ સી
૧) રજીસ્ટ્રેશન : જો Turnover ૯ લાખ થી વધુ થઇ જાય તો. Northern Eastern Region -Turnover ૪       લાખ.
૨) રજીસ્ટ્રેશન ની જગ્યા (POR) : જે રાજ્ય માંથી માલ તથા સર્વિસ ની સપ્લાઈ થવાની હોઈ તે.          રાજ્ય.
3) હાલ ના કાયદા માં થી માયગ્રેસન : ૬ મહિના માટે પ્રોવિસનલ નમ્બર આપવામાં આવશે. આ ૬        મહિના માં જરૂરી ડોક્યુમેન્ટ આપી નવો નમ્બર લેવાનો રેહશે.
૪) જી એસ ટી કોમપલાયંસ સ્કોર કાર્ડ: (કઈક નવું) CIBIL જેવું. હવે તો ખબર પડીજ ગઈ હશે આ શું      બલા છે. જો બેંકો એ લોન આપતી વખતે આ ચેક કરવાનું ચાલુ કરી દીધું તો આપડા ભાયું ને          તકલીફ પડશે. આ સ્કોર કાર્ડ પરથી કોઇપણ ડીલર કાયદાનું કેટલું પાલન કરે છે તે ખબર પડશે.

૫) ટેક્ષ ક્યારે લેવાનો: અત્યારે સર્વિસ ટેક્ષ માં જે લીમીટ છે તેજ. ટર્નઓવર   ૧૦ લાખ અને               NORTHEN EASTERN માટે ૫ લાખ.
૬) ટેક્ષ લેવાની ઘટના : જયારે માલ/સરવીસ ની સપ્લાઈ થાય ત્યારે. હવે અહ્યા સપ્લાઈ ખુબ અગત્ય    ની ડેફીનેશન છે. 
    SALE, TRANSFER, BARTER (આરજો- મારજો), EXCHANGE, LICENCE, RENTAL, LEASE         OR DISPOSAL MADE OR AGREED TO BE MADE FOR CONSIDERATION, IMPORTATION     OF SERVICE WETHER OR NOT FOR CONSIDERATION આ બધી બાબત ને સપ્લાય કેહવાઇ.
૭) પોઇન્ટ ઓફ ટેક્ષ : નીચે આપેલ માંથી  જે પેહલા થાય તે. (એલા.....  WHICHEVER IS                        EARLIER બકા ).
    1. Date on which goods Removed to Recipient. (Movable Goods)
    2. Date on which Goods Made Available to Recipient. (Immovable Goods)
    3. Issue of Invoice by Supplier
    4. Receipt of Payment by Supplier
    5. Date on Which Recipient shows   the receipt of the Goods in his books of Accounts.

૮) T.C.S ઓનલાઈન પ્લેયર્સ : (કઈક નવું) અત્યારે જે રાફડો ફાટી નીકળ્યો છે ને જે બધાને             કનફ્યુંસન થાય છે વેટ માં એ નું સોલ્યુશન જી એસ ટી માં આપ્યું. ફલીપકારટ/એમેજોન જેવા         પ્લેયર્સ એ T.C.S લેવાનો રેહશે (CREDIT/PAYMENT WHICHEVER IS EARLIER.)
૯) વેલ્યુંએસન રૂલ્સ : આમાં નવું કઈ નથી. જે Excise માં છે એજ છે. વેલુંએસન મેથડ ના નામ આપી     દવ તમે સમજી જાસો. આ મેથડ ને ઉતરતા ક્રમ માં ફોલો કરવાની..
        a. TRANSACTION VALUE METHOD
        b. TRANSACTION VALUE OF A GOODS/SERVICE OF LIKE KIND
        c. COMPUTED VALUE METHOD
        d. RESIDUAL METHOD

 ૧૦) ઈનપુટ ક્રેડીટ યુટીલાયઝેશન : અત્યારે જેમ ITC નું લેજર છે  વેટ માં, એમજ E. Ledger હશે જી        એસ ટી માં. ટોટલ 3 ટેક્ષ, તો ત્રણ ઈનપુટ ક્રેડીટ પણ હોવાની. IGST (અત્યાર નો CST), CGST      (અત્યાર નો EXCISE/SERVICE TAX),SGST (અત્યાર નો VAT). CGST  અને SGST   નો રેટ           સરખો રેહશે EG. ૧૦%. અને IGST નો રેટ CGST  અને SGST  નું ટોટલ હશે એટલે કે ૨૦%. ઓ       ભાઈઓ આ રેટ ની બબાલ ના લીધે જ બીલ પાસ નથી થતું એટલે ધ્યાન રાખજો અહી આપેલ રેટ     ફક્ત સમજવા માટે છે.
    હવે જોઈએ, ક્રેડીટ કેમ વાપરી શકાઈ          
     INPUT CREDIT     IGST :   1ST IGST   2ND CGST   3RD SGST
        INPUT CREDIT    SGST:   1ST  SGST   2ND IGST   
        INPUT CREDIT     CGST :  1ST CGST   2ND IGST
       SGST  ઈનપુટ ટેક્ષ ક્રેડીટ CGST માટે નહિ વાપરી શકાઈ અને CGST ઈનપુટ ટેક્ષ ક્રેડીટ SGST         માટે નહિ વાપરી શકાઈ.
૧૧) ટેક્ષ પેય્મેન્ટ : વેટ ની જેમ ઈલેકટ્રોનીક લેજર હશે. પેય્મેન્ટ નેટ બેન્કીંગ, ક્રેડિટ કાર્ડ, ડેબીટ કાર્ડ, એંન ઈ એફ ટી., આર ટી જી એસ. દ્વારા થઇ શકશે.
૧૨) ટી. ડી એસ : કેન્દ્ર/રાજ્ય સરકાર અમુક સંસ્થા ને નોટીફ્ય કરશે. (જેમ કે લોકલ ઓથોરીટી)  જે કોનટ્રાકટ ની વેલ્યુ ૧૦ લાખ થી વધારે હોઈ ત્યારે  ટી. ડી એસ ઉઘરાવી લેશે.
૧૩) રીટર્ન : ઈ ફાય્લીંગ.
a)      Monthly within 20 days from  end of month.
b)      Composition : quarterly within 18 days from  end of quarter.
c)       TDS return : with in 10 days from end of month.
d)      Input service Distributor : within 13 days from  end of month
e)      First Return : From the day liable to Registration till the end of the month in which registration granted.
f)       Annual Return : 31st December following end of the F.Y
g)      Final Return : Within Three Month from the day of Cancellation or cancellation order whichever is earlier.
     બસ આટલું ટ્રેલર માં કાફી છે બાકી આખી ફિલ્મ પણ આવશે પણ એક વાર બીલ પાસ થયા પછી.

News :
June 29 2016 : Naidu said,  that the government wants to get the GST bill passed by consensus and is making efforts in that direction but asserted that even if consensus is not there, "we must get it approved in this session".
Since GST is a Constitution Amendment Bill, support of two-third of Rajya Sabha members is required for its passage. It means the government will require 164 votes.
Speaking separately, BJP sources said that after the recent Rajya Sabha polls, the scenario has tilted in favour of the ruling alliance.
A source said BJP's strength has now risen to 54 from 46 and the total strength of pro-GST members from the ruling alliance, supporting independents and nominated members, will be about 81.
Besides, the ruling alliance is also confident of support of around 76 members from parties including SP, Trinamool Congress, JD(U), BJD, BSP, NCP, DMK, RJD, TRS, INLD, IUML, JMM, Kerala Congress, JD(S) and YSR Congress.
The party believes 22 other members from parties including AIADMK, CPM and CPI would support the measure after pressing some amendments or abstain.
If BJP's calculations work, votes in favour of the bill could go up to 179, more than the required 164.
"In these circumstances, the GST Bill may be passed without the support of 60 members of Congress, if it does not create din in the Rajya Sabha," a party functionary said.
BJP sources said even if the 13-member AIADMK abstains, the number of the 245-member House will be reduced to 232 and the government will require the support of only 155 members to pass the bill.
Naidu said voting on the bill will be the last option, suggesting that the government would like to avoid any trial of strength on this issue and will strive to take all parties along.


HAPPY NOTE :
              I DON’T LIKE TO PAY TAXES,
                BUT I LIKE GOOD ROAD, SECURITY, NATIONAL PARKS AND OTHER FACILITIES.
              SO I PAY THEM ANYWAY !
Created by : CA Ashish Vadodariya
can be reached at : vadodariya.ashish@gmail.com                 


Tuesday, January 7, 2014

Crack CA final With Right Coaching.(Infomercial)



Selection of Right Coaching in CA, CS, CWA
Wellwisher is here with some important factor one needs to consider in selecting Coaching and material in Professional Exams like CA, CS, and CWA.

We always hear that xyz class is very good Mr. x is a best in Accountancy, Mr. Y is Best in Financial Management Etc. and at the same time we hear something negative for the same class same person.  We often here that someone has told somebody that so and so is the best class but when that person joins the class he feels that joining this is the biggest mistake. Why it happens so? Let’s find out….

Every person on this earth is unique; every student has his own nature, own style of studying, thinking. So main point is that if one is different from other how it can be possible that what is best for one same is best for the other one. Every faculty, sir or class has its unique method of coaching. In some classes they are more concentrating on practice so the student who doesn't like to calculate more and more sums rather they like more detail explanation about concept and few sums, they will find that classes very boring at the same time students who like more sums to calculate for them that class will be the best.  See ultimately all want to pass the exam and in exam mostly paper comes from the respective institutes study material and past examination question with little modification so students of both the nature discuss above will be able to pass out the exam in a first or second attempt provided he selects the classes where coaching way is of his nature and style. Why we say nobody is perfect because definition of perfection is different for every person. What the big mistake students do is they always join the class where all friends are joining but I would say think for a while look at yourself what you like, what is the best time to study for you?  Morning or evening? What is the timing of your classes is it as per your best time to study? For the students of CA it is always preferable to join morning classes because after articleship hours your grasping will not support you that much what is supports you in morning with fresh mind. One most important factor one need to see is regularity and satisfactorily completion of syllabus at least three months before exam. In this professional exam unless and until students will not study on his own he will not be able to pass out just by depending on classes and for that student need at least three months time before exam. There are so many classes where one faculty is taking subject like Accounts, FM, and Costing so now here there is always risk of completion of syllabus or compromising with quality, instead of that select the class where for every subject there is independent faculty. I know students will argue like “ but wellwisher that sir is having so deep knowledge of the subject” but my dear friend when because of not completing syllabus in time,  you will not be able to pass out the exam what the hell you will do of his deep knowledge. That fellow is taking two or three subject at a time and making money what about you. And let me clear you if he is having so much of deep knowledge than why IIM Ahmadabad is not calling him for giving lecture on Finance, why government is not asking him before passing budget. Dear friends if you want deep knowledge of subject than get coaching from expert  and one cannot be expert in three subject at a time “puri zindgi nikal jati he kisi ek subject me expert banne k liye” and you know what is good thing “ese classes he jaha expert padhate he” . some students are there who like to study through  video lecture  on their own computer at their own time so search for the video lecture on internet, I know there is one faculty named J.B Gupta his video lecture and material on Strategic Financial Management is available in market. It’s a product of Taxman Publication where in 44 lecture Whole finance of CA final has been satisfactorily taught by J.B  Gupta. So if students want to take advantage of such things it’s saving of Time Energy and money. Students who are doing articleship and who need to go for out station audit for them this option of video lecture is best, they can carry it anywhere and study any time. If you find the option of video lecture of truly helpful than write mail to famous publication and recommend them to come out with more subjects on video lecture. I hope this article of wellwisher has given you the write guidance.  For any query please write comment. In this article I just write about selection of classes, in next article I will write for the selection of right material.

Thank You.
Ashish Vadodariya
(wellwisher)